મિલાપની વાચનયાત્રા : ૧૯૫૮ સંપાદન : મહેન્દ્ર મેઘાણી લોકમિલાપ પ્રકાશક : ગોપાલ મેઘાણી મારી કાવ્યસાધના બહુ નાનપણથી શરી થઈ ચૂકી હતી . કવિઓ તો , કહેવાય છે કે , જન્મથી જ કવિ હોય છે . આ રીતનો કવિ હું છું , આ જન્મ કવિ છું , એ વાત હું મારા વિષે સાચી છે એમ માનીContinue reading “મારી કાવ્યસાધના / સુંદરમ્”
Category Archives: Uncategorized
નિશ્ચેના મહેલમાં વસે / દયારામ
નિશ્ચેના મહેલમાં વસે મારો વ્હાલમો, વસે વ્રજલાડીલો રે! જે રે જાયે તે ઝાંખી પામે જી રે! ભૂલા ભમે તે બીજા સદનમાં શોધે રે, હરિ ના મળે એકે ઠામે રે! સત્સંગ દેશમાં ભક્તિનગર છે રે, પ્રેમની પોળ પૂછી જાજો રે! વિરહતાપપોળીઆને મળી મહોલે પેસાજો રે, સેવાસીડી ચડી ભેળા થાજો રે! દીનતાપાત્રમાં મનમણી મૂકીને ભેટ ભગવંતજીને કરજોContinue reading “નિશ્ચેના મહેલમાં વસે / દયારામ”
ગુજરાતી ભાષાની આવૃત્તિ
ગુજરાતી એ ભારતની એક ભાષા છે. જે ગુજરાત રાજ્ય, દીવ, દમણ અને મુંબઈમાં બોલાય છે. ગુજરાતી સાહિત્ય ભારતીય ભાષાઓના સૌથી સમૃદ્ધ સાહિત્યમાં છે. ભારતની અન્ય ભાષાઓની જેમ, ગુજરાતી ભાષા પણ સંસ્કૃત ભાષામાંથી ઉદ્ભવી. ગુજરાતી ભાષી લોકો અન્ય રાજ્યો અને વિદેશમાં પણ વસે છે. તેમાંથી પાકિસ્તાન, યુએસએ, યુકે, કેન્યા, સિંગાપોર, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા મુખ્ય છે. મહાત્મા ગાંધીContinue reading “ગુજરાતી ભાષાની આવૃત્તિ”
પ્રેમ એટલે શુ?
પ્રેમ..! કેટલો સુંદર, મનમોહક શબ્દ.. આહા..! આજે તો વાંચવાની મજા પડી જશે. પ્રેમ એટલે સૌ કોઈનો મનગમતો વિષય… પણ…. આ પ્રેમ છે શું? પ્રેમની કોઈ ચોક્કસ વ્યાખ્યા ખરી? પ્રેમ જેટલો મનમોહક વિષય છે એટલો જ અઘરો પણ… આજના સમયમાં ખરેખર કહેવાય એવો પ્રેમ થતો જ નથી. આજના યુવાનો માટે પ્રેમ એટલે સહવાસ કરવો, ફરવા જવું,Continue reading “પ્રેમ એટલે શુ?”
વિવાહ સંસ્કાર
આ pdf ડાઉનલોડ કરી ને વિવાહ સંસ્કાર વિશે જાણો આ e-book તમે ડાઉનલોડ કરી શકો છો.
શાહીને સંવેદનાથી સ્પર્શી તો જો
પાંદડી થઇ પુશ્પની, વીકસી તો જો.ને માસુમ ડાળ પર વીલસી તો જો. માનવના આયખાને પામનારા દોસ્ત!નીતનવા ખોળીયામાં શ્વસી તો જો. પાંખ થઇ પંખીની, પ્રસરી તો જો.ને ગગનની ગરીમાને ગ્રસી તો જો. શબ્દોની શમશેર પામનારા દોસ્ત!કાગળ પર ધાર એની ઘસી તો જો. મેહુલો થઇ મનથી વરસી તો જો.ને સાગરને પામવા તલસી તો જો. રોમરોમ અનુભુતી પામનારાContinue reading “શાહીને સંવેદનાથી સ્પર્શી તો જો”
મારું આ કાવ્ય અધુરું રહી ગયું….
આગમન હતું એમનું ક્ષણિક,પણ બની રહયું જીવનભરનું સ્મરણ હાસ્ય હતું કે મોતીની લહેર,એ સમજવાનું રહી ગયું. મારી જિંદગીનો એ જવાબ હતો,પણ સવાલ પુંછવાનું રહી ગયું. કર્યો હતો પ્રેમ એને,પણ એકરાર કરવાનું રહી ગયું. મનમાં વિચારી હતી વાતો ઘણી,પણ કઈંક કહેવાનું રહી ગયું. દિદાર એમના કરવામાં,સમય નક્કી કરવાનું રહી ગયું. જાણ્યું ઘણું, જણાવ્યું ઘણું,પણ નામ જContinue reading “મારું આ કાવ્ય અધુરું રહી ગયું….”
નમસ્કાર મિત્રો
હુંં વિરેન્દ્રસિંહ ઝાલા આપ સહુનુ મારી ચેનલ gujaratiunlimited આપ સહુનુ હાર્દિક સ્વાગત કરુ છું. તમને મારી આ ચેનલ ઉપર ગુજરાતીને લગતી બધીજ વિગતો આપવામા આવશે. તમને આ વિગતો ની update મળતી રહે એ માટે મારી આ ચેનલ ને subscribe કરો. બીજા તમારા મિત્રોને share કરો ને એમને પણ આ ચેનલ પર એક વાર મુલાકાત લેવાContinue reading “નમસ્કાર મિત્રો”
My First Blog Post
Be yourself; Everyone else is already taken. — Oscar Wilde. This is the first post on my new blog. I’m just getting this new blog going, so stay tuned for more. Subscribe below to get notified when I post new updates.
Introduce Yourself (Example Post)
This is an example post, originally published as part of Blogging University. Enroll in one of our ten programs, and start your blog right. You’re going to publish a post today. Don’t worry about how your blog looks. Don’t worry if you haven’t given it a name yet, or you’re feeling overwhelmed. Just click theContinue reading “Introduce Yourself (Example Post)”